Gajera Trust - Sports
Nearby schools & colleges
395007
Rander Dandi Road
New Rander Road
Olpad
Hiramodi Street
Majura Gate
135 Sant Aasharamji Nagar
395003
Varacha
Vip Road
Om Sai Nagar Udhna
Kamrej
Althan/Bamroli Express Way
You may also like
Gajera School has produced great players &hopes to continue to do the same in future & very proud of
Gajera Vidyabhavan, Utran
30/12/2023 Saturday Sports Club
૨૯મી સબ જુનિયર નેશનલ નેટબોલ ચેમ્પિયનશીપ તા:- ૨૧-૧૨-૨૦૨૩ થી ૨૭-૧૨-૨૦૨૩ ના રોજ ઝારખંડ (ગોડ્ડા) ખાતે યોજાઈ હતી. જેમાં ગજેરા વિદ્યાભવન ઉત્રાણ સ્કુલના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લઈ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ગજેરા વિદ્યાભવન ઉત્રાણનું નામ રોશન કરેલ છે. જે બદલ ખેલાડીઓને તેમજ જેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કોચશ્રી નરેશ ગાવિત અને કુલદીપ ચૌધરીને શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને દરેક વિભાગના આચર્યશ્રીઓએ તેમજ શાળા પરિવારે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવેલ છે.
29 સબ જુનિયર નેશનલ નેટબોલ સ્પર્ધા-૨૦૨૩-૨૪ માં ગજેરા વિદ્યાભવન સ્કુલની ઝળહળતી સિધ્ધિ.
તા:- ૨૧-૧૨-૨૦૨૩ થી ૨૭-૧૨-૨૦૨૩ ના દિવસો દરમિયાન 29 સબ જુનિયર નેશનલ નેટબોલ ભાઈઓ/બહેનોની સ્પર્ધા ઝારખંડ (ગોડ્ડા) ખાતે યોજાઈ હતી. જેમાં ગજેરા વિદ્યાભવન કતારગામ સ્કુલના વિદ્યાર્થીઓએ સબ જુનિયર ભાઈઓ અને બહેનોએ સ્પર્ધામાં ખૂબ સારો દેખાવ કર્યો હતો. જે બદલ ખેલાડીઓને અને જેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કોચશ્રી દિલીપ ગામીત અને અશોક ચૌધરીને શાળા ના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા તેમજ શાળા પરિવારે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવેલ છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ભાઇઓ/બહેનોની સૂર્યનમસ્કારની વોર્ડ-2 કક્ષાની સ્પર્ધાનું આયોજન તારીખ.૧૯-૧૨-૨૦૨૩ ના રોજ ગજેરા વિદ્યાભવન,ઉત્રાણ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં આશરે ૮૦૪ જેટલાં સ્પર્ધકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધના ઉદઘાટન કાર્યકમમાં વોર્ડ-૨ ના કોર્પોરેટર રાજુભાઈ મોરડિયા અને ભાવનાબેન સોલંકી તેમજ દરેક વિભાગના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સ્પર્ધામાં ૦૯ થી ૧૮ વર્ષ ના ગૃપ માં ભૂત દક્ષ સી. પ્રથમ નંબર અને સોલંકી પ્રિન્સ એ. દ્વિતીય નંબર તેમજ શિંગાળા જ્વલ વી. તૃતીય નંબર મેળવી ગજેરા વિદ્યાભવનનું નામ રોશન કરેલ છે. તે બદલ વિદ્યાર્થીઓને અને કોચશ્રી કેયુરભાઈ ગાબાણી અને હેતલબેન પરમારને શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ તેમજ કિંજલબેન ગજેરા તથા દરેક વિભાગના આચાર્યશ્રીઓ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે.
Gajera Vidyabhavan, Utran
09/12/2023 Saturday Sports Club
Gajera Vidyabhavan, Katargam
02/12/2023 Saturday Sports Club
Gujarat State Gymnastics Association State Level Gymnastics Competition was held on 28/11/23 to 30/11/23 at Pandit Dindayal Upadhyay Indoor Stadium, Athwalines, Surat.
Gajera Vidyabhavan, Katargam Jeet Ismaliya (Sub-Junior) & Preet Vaghela (Junior) has Secured 1st Rank and got Gold Medal in Tumbling Gymnastics Event.
Both Players Will Perform in Association National Level Competition.
School Game (SGFI) U-14/17/19 Boys & Girls State Level Rhythmic gymnastics.
Competition was held on 28/11/23 to 30/11/23 at Pandit Dindayal Upadhyay Indoor Stadium, Athwalines, Surat.
Gajera vidyabhavan, Katargam U-17 Girls
1) Mahi Patel Secured 3rd Rank
2) Shreya Maheshwari Secured 4th Rank
Both Players Will Perform in SGFI National Level Competition at Delhi.
School Game (SGFI) U-14/17/19 Boys & Girls State Level Cricket Tournament held at Asad Ali Cricket Ground, Ahmedabad on 29/10/2023 to 07/11/2023.
Gajera Vidyabhavan, Katargam U-17 Boy
Mihir Surendrasinh Rana Gives a Best out of Best Performance and Selected for the National Level Tournament.
CBSE CLUSTER NATIONAL TAEKWONDO CHAMPIONSHIP TOURNAMENT HELD AT GAGAN PUBLIC SCHOOL NOIDA (U.P) ON 22/11/2023 TO 26/11/2023.
GAJERA INTERNATIONAL SCHOOL, KATARGAM U-17 BOYS JAIVAL PARMAR GIVES AN EXCELLENT PERFORMANCE AND BHAVISH POOJARI SECURED BRONZE MEDAL IN ENTIRE NATIONAL TAEKWONDO CHAMPIONSHIP.
૩૭ મી સિનિયર નેશનલ રોલ બોલ ચેમ્પિયનશીપ ૨૦૨૩ સ્પર્ધા માં
ગજેરા વિદ્યાભવન સ્કુલની ઝળહળતી સિધ્ધિ.
તા-૩૦/૧૦/૨૦૨૩ અને તા.૦૪/૧૧/૨૦૨૩ ના દિવસો દરમ્યાન ૩૭ મી સિનિયર નેશનલ રોલ બોલ ચેમ્પિયનશીપ ૨૦૨૩ સ્પર્ધા મનોહરપરીખ સ્ટેડીમ, મરગાવ, ગોવા ખાતે યોજાઈ હતી. જેમાં ગજેરા વિદ્યાભવન કતારગામ સ્કુલના વિદ્યાર્થીઓએ ગુજરાત તરફથી રિપ્રેઝન કર્યું હતું. ટીમમાં જૈમિન પટેલ (સ્કેટિંગ કોચ), જશ ઇટાલિયા તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દક્ષ ગોધાની, યશ રાશિયા, વાસુ અણઘન આમ, ૫ ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાત તેમજ ગજેરા વિદ્યાભવન કતારગામ સ્કુલનું નામ રોશન કરેલ છે. જે બદલ ખેલાડીઓ અને જેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કોચશ્રીઓ અને શાળા ના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા તથા તમામ વિભાગના આચાર્યશ્રીઓ તેમજ શાળા પરિવારે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવેલ છે.
CBSE Cluster 2023 State level XIII & XIV West Zone.
Chess Championship held At Atmiya Vidhya Niktan School ,Nirnaynagar Ahmedabad On 26/10/2023 To 29/10/2023.
Gajera International School Utran Student
1) Aarav Gangani Got 3rd Rank In U-14 Category.
2)Gajera International School Utran U-14 Boys Team Achived 10th Rank at State level.
રાજ્ય કક્ષા શાળાકીય બીચ વોલીબોલ સ્પર્ધામાં ગજેરા વિદ્યાભવન કતારગામ સ્કુલની ઝળહળતી સિધ્ધિ.
તા- ૦૩-૧૧-૨૦૨૩ થી ૦૬-૧૧-૨૦૨૩ ના દિવસો દરમિયાન રાજ્યકક્ષા શાળાકીય સ્કુલ ગેમ્સ અંડર-૧૯ બીચ વોલીબોલ ની સ્પર્ધા, સોમનાથ ખાતે યોજાઈ હતી. જેમાં ગજેરા વિદ્યાભવન કતારગામના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ખૂબ સારો દેખાવ કર્યો હતો અને દ્રિતીય ક્રમ પ્રાપ્ત કરી ગજેરા વિદ્યાભવનનું નામ રોશન કરેલ છે, જેમાં વાસ્તરપરા ભાર્ગવ, ગોટી નિમિત રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામી ગજેરા વિદ્યાભવન કતારગામ તરફ થી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. જે બદલ ખેલાડીઓને અને જેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કોચશ્રી નિલેશ ગામીત, પરિમલ કંથારિયા, વિશાલ પરમાર, નીલા ગામીત ને શાળા ના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા તેમજ શાળા પરિવારે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવેલ છે.
રાજ્ય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં ગજેરા વિદ્યાભવન કતારગામ સ્કુલની ઝળહળતી સિધ્ધિ.
તા:-૨૧-૧૦-૨૦૨૩ થી તા.૨૫-૧૦-૨૦૨૩ ના દિવસો દરમ્યાન શાળાકીય સ્કુલ ગેમ્સ ટેકવોન્ડો રાજ્યકક્ષાની સ્પર્ધા, બદ્રીનારાયણ મંદિર હૉલ અડાજણ, સુરત ખાતે યોજાઈ હતી. જેમાં ગજેરા વિદ્યાભવન શાળાના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લઈ ખૂબ સારો દેખાવ કર્યો હતો, જેમાં ભવ્ય જસાણી, પ્રાથના પરમાર, જેન્સી પ્રજાપતિ, સુરેશ પુરોહિત, નિરવાન માલિવિયા, સિયા પરમાર, ભાવિશ પૂજારી તમામ એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા હતા તેમજ જૈવલ પરમાર, પ્રિયાંશ પટેલ, મીરોલ પટેલ, ક્રિશા જાદવ તમામ એ દ્રિતીય ક્રમ પ્રાપ્ત કરી ગજેરા વિદ્યાભવનનું નામ રોશન કરેલ છે. જે બદલ વિદ્યાર્થી અને જેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કોચશ્રી સંગીતા વાઘેલા અને લવકુશ યાદવ ને શાળા ના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા તથા તમામ વિભાગના આચાર્યશ્રીઓ તેમજ શાળા પરિવારે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવેલ છે.
School Games (SGFI )U-14/17 Boy's State Level Yogasana Competition held at Shree Swaminarayan High School, Gir Somnath, Gujarat.
Gajera Vidhyabhavan Utran
Artistic (traditional) Yogasan
1-Bhut Daksh (Std-8 Gujarati Medium )Got Silver Medal.
Individual event
2-Bhut Daksh (Std-8 Gujarati Medium )Got Bronze Medal.
3-Shingala Javal (Std-9 G.S.E.B) as participated and Give Best Performance in the Competition.
Further Bhut Daksh will Perform in SGFI National Level Championship & Represent Our Gujarat State.
રાજ્ય કક્ષાની એથ્લેટિકસ સ્પર્ધામાં ગજેરા વિદ્યાભવન કતારગામ સ્કુલની ઝળહળતી સિધ્ધિ.
તા- ૨૯-૧૦-૨૦૨૩ ના રોજ શાળાકીય સ્કુલ ગેમ્સ એથ્લેટિકસ રાજ્યકક્ષાની સ્પર્ધા, નડિયાદ ખાતે યોજાઈ હતી. જેમાં ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમની U-૧૪ ૨૦૦ .મી દોડમાં ચૌધરી હનીએ સિલ્વર મેડલ અને U-૧૯ ગોળાફેકમાં હિસોરીયા વ્રજ એ ગોલ્ડ મેડલ, પ્રાપ્ત કરી ગજેરા વિદ્યાભવનનું નામ રોશન કરેલ છે જેઓ રાષ્ટ્રકક્ષાએ ગુજરાત રાજ્ય તથા શાળા નું પ્રતિનિધિત્વ કરશે, તે બદલ ખેલાડીઓને અને જેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કોચશ્રી કલ્પનાબેન બ્રહમ્ભટ્ટ અને મહેન્દ્ર પીપલિયા ને શાળા ના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા તેમજ શાળા પરિવારે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવેલ છે.
Dt:- 15/10/2023
4th K.K.Desai Memorial Chess Tournament Organized By Surat District Chess Association From Tournament Venue at Muk Badhir Vikas Trust,Athwalines,Surat.
Gajera Vidhyabhavan School,Utran
Here we have Rising Star Of Chess Under 13 Boys
1) Aarav Gangani Got Gold Medal
2) Vatsal Golakiya Got Gold Medal
3) Piyush Suthar Got Gold Medal.
CBSE Cluster XIII Athletics Meet held at Laxmi International School, Sarigam Valsad on 18/10/2023 to 21/10/2023.
Gajera International School Katargam.
U-19 Boys & Girls
1) Pearl Rabadiya (Gold Medal in 100 M Race).
2) Pearl Rabadiya (Gold Medal in 200 M Race).
3) Hency Borad (Gold Medal in 1500 M Race).
4) Hency Borad (Silver Medal in 800 M Race).
5) Jesh Vaghasiya (Silver Medal in Shot Put).
U-17 Boys
1) Arnav Jain ( Bronze Medal in 100 M Race).
2) Amrut Davra ( Bronze Medal in Javelin Throw).
Three Players Will Perform in CBSE Cluster National Level Tournament at Raipur (Chhattisgarh).
Gajera Vidyabhavan, Katargam
14/10/2023 Saturday Sports Club
School game Under - 17 Boys/Girls Netball District Level Tournament was held at Gajera Global School Pal on 4/10/2023.
● Gajera International School, Utran Under -17 Boys Became Runner's-up.
Surat District Volleyball Association Mini Boys & Girls Tournament Held at Jivan Bharti School,
Timaliawad, Nanpura Surat on 01/10/2023.
• Gajera Vidyabhavan, Katargam Mini Boys Became Runner’s-up.
• Gajera Vidyabhavan, Katargam Mini Girls Became Runner’s-up.
* Eight Students are selected for State Level Tournament.
Mini Boys
1. Dhairya Chauhan.
2. Jal Dungrani.
3. Kavir Kanthariya.
4. Jay Ghori.
Mini Girls
1. Jeeya Trapasiya.
2. Diya Patel.
3. Riva Sorathiya.
4. Vrunda Vasani.
2nd Gandhi Jayanti Chess Championship Venue Baps Swaminarayan Temple,Navsari.
Gajera International School Utran
Under 15 Category
1) Aarav Gangani GOT 2nd Rank Achieved Trophy
OPEN Category
1) Coach Deepak Bihani Player Of The Tournament Achieved Trophy
Date01/10/2023
Surat District Volleyball Association Mini Boy’s and Girl’s Volley Ball Tournament Held at Jivan Bharti School
Gajera Vidhyabhavan Utran.
(1) Mini Boys Became Champion.
• Students are selected for State Level Tournament.
Mini Boys:
(1) Kathrotiya Dhruvin A.
(2) Maniya Jimit M.
(3) Bhatiya Ved R.
(4) Gangani Manthan M.
અખિલ ભારતીય શાળાકીય-૨૦૨૩ સ્પર્ધામાં અમારી શાળા ગજેરા વિદ્યાભવન સ્કુલ, કતારગામ ના વિદ્યાર્થીઓ અં-૧૪, અં-૧૭ અને અં-૧૯ ભાઈઓ-બહેનોની સુરત જિલ્લા કક્ષા ની રમતો જીમ્નાસ્ટીકસ, શૂટિંગબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો, એથ્લેટિકસ, ટેબલ ટેનિસ જેવી અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી વિવિધ રમતોમાં કુલ ૭૩ વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ પસંદગી થયેલ છે. જેથી વિદ્યાર્થીઓ અને જેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કોચશ્રી અને શાળા ના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા તથા તમામ વિભાગના આચાર્યશ્રીઓ તેમજ શાળા પરિવારે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવેલ છે.
Date:-28-09-2023 Dhabkar News Page No.4th
https://dhabkar.in/553-2/
National Volleyball Day
Gujarat State Yogasana Championship 2023-24 Held at Navsari Agriculture University, Navsari, gujarat
1)Bhut Daksh Got Gold Medal
2)Shingala Javal Got Bronze Medal
Selected For National Level.
5th એશીયન કેડેટ ટેકવોન્ડો ચેમ્પિયન શીપ ૨૦૨૩ સ્પર્ધામાં
ગજેરા વિદ્યાભવન સ્કુલની ઝળહળતી સિધ્ધિ.
5th એશીયન કેડેટ ટેકવોન્ડો ચેમ્પિયન શીપ ૨૦૨૩ તા.૦૪-૦૯-૨૦૨૩ થી ૦૯-૦૯-૨૦૨૩ ના દિવસો દરમ્યાન બેરુ, લેબનોન ખાતે યોજાઇ હતી, જેમાં ભારત તરફ થી ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીઓ સિયા પરમાર અને જસાણી ભવ્યએ ભારત તરફથી રિપ્રેઝન કર્યુ હતું. જસાણી ભવ્યએ 1st ફાઇટ ભારત Vs ઈરાનની મેચ માં 15/2 1st રાઉન્ડ અને 24/12 2nd રાઉન્ડમાં આગળ હતો જ્યારે ભારત Vs તાજિકિસ્તાનની મેચ માં 24/12 1st રાઉન્ડમાં અને 10/5 2nd રાઉન્ડમાં ફાઇટ કરી બ્રોન્ઝ મેડલ મેળવી ભારત તેમજ ગજેરા વિદ્યાભવનનું નામ રોશન કર્યુ હતું, જેઓનું શાળામાં ભવ્ય સ્વાગત કર્યું હતું. આ મેડલ મેળવવા બદલ વિદ્યાર્થી અને જેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કોચશ્રી અને શાળા ના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા તથા તમામ વિભાગના આચાર્યશ્રીઓ તેમજ શાળા પરિવારે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવેલ છે.
https://dhabkar.in/468-2/?fbclid=IwAR0FzfPqVM7FG_QAYTSNTJWmBBEuXIS5r6xH0zgV5BSKCmK6IuGHvK8zQ1Q -df_465/3/
International Gymnastics Day - Talk Show.
School Games SGFI U-14/17/19 Boy's District Level Chess Tournament held at Maheshwari School,Near VR Mall,Surat.
Gajera International School,Utran
Under 19 Boys
1) Aarav Gangani Got 3rd Rank Selected At State Level.
Gajera Vidyabhavan , Utran as Organized School Games (SGFI) Under-14, 17 & U-19 Boys & Girls District Level Kho-Kho Tournament on 12/09/2023 to 14/09/2023.
Gajera Vidyabhavan, Katargam & Utran 48 Students are selected in the Team of Katargam Zone & Amroli Zone, District Level Tournament.
• Under 14 Girls Nagarprathmik Shikshan Samiti Became Champion.
• Under 14 Girls Varachha Zone Became Runner’s-up.
• Under 14 Boys Amroli Zone Became Champion.
• Under 14 Boys Nagarprathmik Shikshan Samiti Became Runner’s-up.
• Under 17 Girls Puna Zone Became Champion.
• Under 17 Girls Athwa Zone Became Runner’s-up.
• Under 17 Boys Katargam Zone Became Champion.
• Under 17 Boys Amroli Became Runner’s-up.
• Under 19 Girls Puna Zone Became Champion..
• Under 19 Girls Dummas Zone Became Runner’s-up.
• Under 19 Boys Katargam Zone Became Runner’s-up.
• Under 19 Boys Katargam Zone Became Runner’s-up
5th એશીયન કેડેટ ટેકવોન્ડો ચેમ્પિયન શીપ ૨૦૨૩ સ્પર્ધામાં
ગજેરા વિદ્યાભવન સ્કુલની ઝળહળતી સિધ્ધિ.
5th એશીયન કેડેટ ટેકવોન્ડો ચેમ્પિયન શીપ ૨૦૨૩ તા.૦૪-૦૯-૨૦૨૩ થી ૦૯-૦૯-૨૦૨૩ ના દિવસો દરમ્યાન બેરુ, લેબનોન ખાતે યોજાઇ હતી, જેમાં ભારત તરફ થી ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીઓ સિયા પરમાર અને જસાણી ભવ્યએ ભારત તરફથી રિપ્રેઝન કર્યુ હતું. જસાણી ભવ્યએ 1st ફાઇટ ભારત Vs ઈરાનની મેચ માં 15/2 1st રાઉન્ડ અને 24/12 2nd રાઉન્ડમાં આગળ હતો જ્યારે ભારત Vs તાજિકિસ્તાનની મેચ માં 24/12 1st રાઉન્ડમાં અને 10/5 2nd રાઉન્ડમાં ફાઇટ કરી બ્રોન્ઝ મેડલ મેળવી ભારત તેમજ ગજેરા વિદ્યાભવનનું નામ રોશન કર્યુ હતું, જેઓનું શાળામાં ભવ્ય સ્વાગત કર્યું હતું. આ મેડલ મેળવવા બદલ વિદ્યાર્થી અને જેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કોચશ્રી અને શાળા ના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા તથા તમામ વિભાગના આચાર્યશ્રીઓ તેમજ શાળા પરિવારે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવેલ છે.
રોલ બોલ એસોસીયેસન ૨૦૨૩-૨૪ રાજ્યકક્ષાની સ્પર્ધામાં
ગજેરા વિદ્યાભવન સ્કુલની ઝળહળતી સિધ્ધિ.
તા-૧૦/૦૯/૨૦૨૩ ના રોજ રોલ બોલ એસોસીયેસન ઓફ ગુજરાત ૨૦૨૩-૨૪ રાજ્યકક્ષાની સ્પર્ધા ગુજરાત પબ્લિક સ્કુલ, વડોદરા ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્યમાંથી અંડર-૧૪ ભાઈઓમાં ૦૮ ટીમો અને બહેનોમાં ૦૪ ટીમો એ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં સુરત જિલ્લાની ગજેરા વિદ્યાભવન કતારગામ અગ્રેજી માધ્યમ અંડર-૧૪ ભાઈઓ અને બહેનોની ટીમના દરેક સ્પર્ધકોના ખુબ જ ઉત્કૃષ્ટ દેખાવ સાથે ટીમે પ્રથમ સ્થાન અને ગજેરા વિદ્યાભવન કતારગામ ગુજરાતી માધ્યમ એ દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરી ગજેરા વિદ્યાભવનનું નામ રોશન કરેલ છે. જે બદલ ખેલાડીઓ અને જેઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કોચશ્રી જૈમીન પટેલ ,ધવલ કંથારિયા, વિનીત કંથારિયા, કમલેશ સુરતી, મેહુલ પટેલ અને શાળા ના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા તથા તમામ વિભાગના આચાર્યશ્રીઓ તેમજ શાળા પરિવારે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવેલ છે.
Gajera Vidyabhavan , Utran as Organized School Games (SGFI) Under-14, 17 & U-19 Boys & Girls District Level Kabaddi Tournament on 05/09/2023 to 06/09/2023.
Gajera Vidyabhavan, Katargam & Utran 48 Students are Selected in the Team of Katargam Zone & Amroli Zone, District Level Tournament.
• Under 14 Boys Katargam Zone Became Champion.
• Under 14 Girls Amroli Zone Became Runner’s-up.
• Under 19 Girls Katargam Zone Became Runner’s-up.
• Under 19 Boys Katargam Zone Became Runner’s-up.
Date : 04,05 Spetmber 2023
School Games U-14, 17, 19 Girls Amroli Zone Level Volleyball Tournament held at Gajera Vidyabhavan School, Utran
Gajera Vidyabhavan, Utran.
Under 14 Girl’s &Boy’s
1)Gajera Vidyabhavan Gujarati Medium Became Runner’s-up. Girl’s
2)Gajera Vidyabhavan Gujarati Medium Became Champion Boy’s
Under 17 Girl’s &Boy’s
1)Gajera Vidyabhavan Gujarati Medium Became Champion. Girl’s
2)Gajera Vidyabhavan English Medium Became Runner’s-up. Girl’s
3)Gajera Vidyabhavan Gujarati Medium Became Champion Boy’s
4)Gjaera Vidyabhavan English Medium Became Runner’s-up. Boys
Under 19 Girl’s &Boy’s
(1)Gajera Vidyabhavan English Medium Became Runner’s-up. Girl’s
(2)Gajera Vidyabhavan English Medium Became Runner’s-up. Boy’s
World Taekwondo Day (TALK SHOW)
School Games U-19 Boys Katargam Zone Level Kho-Kho Tournament held at Shree Swaminarayan Gurukul, Katargam on 04/09/2023.
Gajera Vidyabhavan, Katargam.
Under 19 Boys
1) Gajera Vidyabhavan Gujarati Medium Became Runner’s-up.
School Games U-14, U-17 Girls Katargam Zone Level Kho-Kho Tournament held at Gajera Vidyabhavan School, Katargam on 02/09/2023 to 04/09/2023.
Gajera Vidyabhavan, Katargam.
Under 14 Girls
1) Gajera Vidyabhavan Gujarati Medium Became Champion.
Under 17 Girls
1) Gajera Vidyabhavan English Medium Became Champion.
School Games U-17 Girls / U- 19 Girls Katargam Zone Level Kabaddi Tournament held at Gajera Vidyabhavan School, Katargam on 01/09/2023.
Gajera Vidyabhavan, Katargam.
Under 17 Girls
1) Gajera Vidyabhavan Gujarati Medium Became Champion.
2) Gajera International School Became Runner’s-up.
Under 19 Girls
1) Gajera International School Became Champion.
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the school
Telephone
Website
Address
Gajera Vidhyabhawan
Surat
395004
AMAR HOSPITAL, Shreeji Complex, First Floor, Hirabaug Circle
Surat, 395006
wwwTheGarbhSanskar.com www.youtube.com/nilesh459602 Book, Medicine, Workshop, Consultancy for Plann
Surat, 395007
SVNIT is an autonomous engineering and technology oriented institute of higher education established by the Government of India in 1961.
Surat, 395009
Bunglow No. 2,3,4, Krushna Nagar Soc. Sec. 2, Opp. Muktanand Nagar, New Rander Road Adajan, Surat - 395009.
At&Po. Amlidabhada, Ta. Umarpada
Surat, 394440
Visit My School
Uday Nagar-1, Paras Society, Katargam Road
Surat, 395004
MISSION: The School That Teaches You To Live and Win
Bhagwan Mahavir Concept School, BMU Campus, VIP Road, Vesu
Surat, 395007
🌟Cultivating Global Shapers 📍Vesu's First Cambridge Board 🧒Play Group to Grade 8 📚Admissions Open
B-120, Govind Park Soc, Vraj Chowk Road, Sarthana
Surat, 395006
Best preschool in Surat.
Surat, 395010
"Education is the passport to the future, for tomorrow belongs to those who prepare for it today"
Piyush Point, Pandesara
Surat, 395002
Our Highly Experienced, Skilled Team Work Hard at Nurturing the Best Qualities in Children. Cable is the Leading School in terms Integrated Education and Curriculum in Surat.
Ambika Complex, Hiranagar, Nr. Choryasi Dairy, Parvatgam Road, Parvat Patia
Surat, 395010
English Medium Primary School at Parvat Patiya, Surat. Audio-Visual way of Learning with the limited students Admission. Experienced and Qualified Staff. Serving from last 12 Years...