Investment for Enviornment
Environmental protection is a practice of protecting the natural environment on individual, organiza
‘Water for Peace’
Celebrated on 22 March, the World Water Day provides an opportunity for thousands of people globally to join conversation and debate, raising awareness and informing decision-making across the world.
The theme of World Water Day 2024 is ‘Water for Peace’. When we cooperate on water, we create a positive ripple effect – fostering harmony, generating prosperity and building resilience to shared challenges.
23 March 2024
Investment for Environment સંસ્થા દ્વારા કાળઝાળ ગરમીમાં પશુ-પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના માટીના કૂંડા વિતરણનો કાર્યક્રમ
તારીખ: 23 /03/2024 શનિવારે સાંજે 5 કલાકે, તરસાલી, વડોદરા કર્યો હતો.
My Birthday my saplings....
Tree plantation on my Birthday 🎂 🌳
આપ તથા આપના સ્નેહી સંબંધી, મિત્રો ને જન્મદિવસ નિમિત્ત વૃક્ષારોપણ કરવા પ્રેરણા આપતો શુભકામના પત્ર. 🌳
Investment for Enviornment
:2024Wetlands cover roughly 6% of the Earth’s land surface & are vital for human health, food supply and livelihoods. Yet these unique ecosystems are vanishing 3 times faster than forests and affecting countless species and human well-being.
Find out more on the importance of protecting wetlands on : https://www.unep.org/news-and-stories/story/drive-protect-worlds-wetlands-gains-momentum
:2024
Wetlands cover roughly 6% of the Earth’s land surface & are vital for human health, food supply and livelihoods. Yet these unique ecosystems are vanishing 3 times faster than forests and affecting countless species and human well-being.
Find out more on the importance of protecting wetlands on : https://www.unep.org/news-and-stories/story/drive-protect-worlds-wetlands-gains-momentum
મકરસંક્રાંતિ પર્વ ની ઉજવણી કરી
આજે રાત્રે પોતાના ધાબા પરથી ઊતરતા સમયે આપના તથા આપના આજુબાજુના ધાબા,પતરાં કે ઝાડ પર લટકતી પતંગની દોરી, ગુંચડા ઉતારી લેશો જેથી કોઈ પણ માનવી કે પક્ષીઓ આવી લટકતી દોરીઓ થી કપાઈ નહી, ગુંચડાઓમાં ફસાય નહિ. આપના નાના પ્રયત્નથી પક્ષી ઓના અમૂલ્ય જીવ બચી શકે માટે આ સેવાકીય કાર્ય માં સૌ કોઈ જોડાઓ 🕊
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત મોટનાથ પાંણી ની ટાંકી પાસે, હરણી, વડોદરા વિસ્તારમાં કાર્યરત Investment for Environment આયોજિત પક્ષી સારવાર કેન્દ્ર....
ઉત્તરાયણ દરમિયાન અબોલ જીવોને કોઈ નુકસાન ન થાય તે રીતે પર્વની ઉજવણી કરીએ, અને ઘાયલ પશુ-પક્ષી દેખાય તો તરત સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ તેવો મારો આપ સૌને અનુરોધ છે.
.vasava.90ds_7_6_1 .zala
.zala .gaekwad .madan.1
2 Squabs rescued by on first day of kite 🪁 festival.
🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊
baby pigeon is called a "squab". Squabs are young pigeons that have not yet fledged and are still being cared for by their parents.
🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊
Darshan soni
Dhaval Vasava Harddik Solanki
Investment for Environment and
Karuna Abhiyan is an effort of the Forest Department of Gujarat to save birds from kite-related injuries.
ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ એ
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી અને અબોલ જીવોની સારવાર માટે થતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું.
આ અવસરે, વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી.
આ અભિયાન અંતર્ગત, ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે ૯૦૦થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, ૭૦૦થી વધારે વેટરનિટી તબીબો તેમજ ૭૭૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે.
અબોલ જીવોની કાળજી માટે ગુજરાતનું આ એક આગવું અભિયાન છે. આ અભિયાન હેઠળ, ગયા વર્ષે ૧૩,૦૦૮ પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
ઉત્તરાયણ દરમિયાન અબોલ જીવોને કોઈ નુકસાન ન થાય તે રીતે પર્વની ઉજવણી કરીએ, અને ઘાયલ પશુ-પક્ષી દેખાય તો તરત સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ તેવો મારો આપ સૌને અનુરોધ છે.
ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા બનો સહભાગી,
1)
ગુજરાતમાં ઉત્તરાયણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. જો કે, આપણી ઉત્તરાયણની મજા અબોલ પંખીઓ માટે સજા બની જતી હોય છે. દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થઈ જતાં હોય છે. આવા ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
2)
ઉત્તરાયણના તહેવારમાં દોરી થકી પક્ષીઓની પાંખ અને ગળું કપાઈ જતું હોય છે. આવા ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
3)
ઉત્તરાયણ પર્વ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થતાં પશુ-પક્ષીઓને સારવાર આપવાનું કાર્ય કરવામાં આવે છે, તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. રાજ્યસરકાર દ્વારા પશુ ચિકિત્સકો અને એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવતી હોય છે.
આપ સૌને સેવા કાર્ય માં જોડાવવા નમ્ર અપીલ.
🐦 🐦⬛ 🐥🪿🦩🕊️🦜🦢
*સેવા નો અવસર*
14 Dec આજે છે.
આપણે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ *14 January 2024 એ [ 14 તથા 15 ]* તારીખ માટે આ વર્ષે પણ કરૂણા અભિયાન અંતર્ગત ઈજાગ્રસ્ત પંખીઓ ની સારવાર માટે કેમ્પ નું આયોજન થયેલ છે.
આપ સૌને સેવા કાર્ય માં જોડાવવા નમ્ર અપીલ.
🐦 🐦⬛ 🐥🪿🦩🕊️🦜🦢
2 photo & Aadhaar card ની કોપી ready હોય તો મને મેસેજ કરો.
Call 📞 : 9898567587
Message 📲 : 9898567587
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Contact the organization
Telephone
Website
Address
Vadodara
390009
DRCSBUCH, Pooja Clinic, Aries Complex
Vadodara, 390007
ગરવો ગુજરાતી બીજા બધાજ ગુજરાતીના સતત ,
VCARE Aashiyana, Lakdikui Village, Near Jaspur, Padra
Vadodara, 391440
WELCOME TO VCARE! We are a registered, not-for-profit organization with the single aim of providing e
18, Kisan Complex, Opp. Yash Complex, Sundaram Nagar, Gotri
Vadodara, 390021
Shravan Seva is a Vadodara-based NGO that works for homeless people who live on footpaths and provide daily meals. Support Us by Making a Donation.
Vadodara
Helping hands, we work on nuturing the basic life skills of children and developing their strong foundation!
206/C, Times Square Nr . Fatehgunj Petrol Pump
Vadodara, 390002
Mukta Care Foundation | Non Governmental Organization (NGO) | Trustee & Founder: Alka Patel |
Vadodara
Balmurti Online is an extension to the 40-year-old Magazine which covers topics of Parenting, Child Development. It is free of cost. Please like & share this page with as many peop...
Vadodara
A platform to create awareness about the Vishwamitri River. We are a youth-led, volunteer-based organisation started in order to disseminate information about various aspects of ...
NATIONAL ACADEMY OF INDIAN RAILWAYS
Vadodara, 390004
Foundation program for the Probationar of Indian Railways Medical Services at National Academy of Indian Railways Vadodara.