AIMIM Aravalli
लड़ेंगे और जीतेंगे,इंशा अल्लाह�
ઑલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) મોડાસા
📢📢📢📢📢📢📢
AIMIM મોડાસા
વોર્ડ નંબર 7 માં યોજાનાર પેટા ઈલેક્શન માં
મજલિસ નો સપોર્ટ કરનાર તમામ મતદાતા, AIMIM કોર્પોરેટર ,તમામ કાર્યકરોં,ચાહકો અને મોડાસા ની મજલિસ પ્રેમી જનતા નો હદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.
🖋️લી. ગુલામ અહમદ ખેરાડા મોડાસા શહેર પ્રમુખ AIMIM
AIMIM Aravalli AIMIM Gujarat Aimim- All India Majlis-E-Ittehadul Muslimeen
મોડાસા નગપાલિકા વોર્ડ.7 ની પેટા ચૂંટણીના પાર્ટી ના ઉમેદવાર ને #મહંમદ_ઇશાક_અબ્બાસ_ખાન_પઠાણ
વોટ આપી અપાવી AIMIM ને જંગી બહુમતી થી વિજય બનાવો
AIMIM Gujarat Aimim- All India Majlis-E-Ittehadul Muslimeen AIMIM Gujarat Electronic Media & Social Media
जो चोर थे वो सब एक हो गए
शेर आज भी अकेला है
विपक्षी पार्टियों के गठबंधन "INDIA" में बदरुद्दीन अजमल और असदुद्दीन ओवैसी को शामिल ना करके इन पार्टियों ने साफ बता दिया की इनको मुसलमानो के सिर्फ वोट चाहिए मुसलमान लीडर नही,,,
कब समझोगे मेरे मोमिन भाईयो,,,
Asaduddin Owaisi , Maulana Badruddin Ajmal
Aimim All India Majlis-E-Ittehadul Muslimeen
, Gujarat AIMIM Gujarat
મોડાસા નગરપાલિકા ના વૉર્ડ ન.7 માં પેટા ચૂંટણી માટે ઇચ્છુક ઉમેદવાર પોતાના બાયોડેટા
તારીખ :- 15 -7-2023 અને 16 -7-2023 ના રોજ સવારે 10 :30 થી 1 અને સાંજે 3:30 થી 6:30 સુધી માં ની ઓફીસ ઉપર જમા કરાવવા અપીલ છે
AIMIM ઓફીસ નું સ્થળ :- જૂની મહેફિલ ના મેળા ઉપર, ઠક્કર પેટ્રોલ પંપ ની બાજુમાં ,
के में भी सीधी जैसा ही मामला सामने आया है। मुसलमान युवक को अगवा करके उसे मारा और पीटा गया, और तलवे भी चटवाये गये।
शिवराज सिंह, क्या आप पीड़ित को घर बुलाकर उससे माफ़ी माँगेंगे या उसे जेल भेज देंगे?
जो लोग AIMIM को B-Team कहते थे वो आज खुद BJP की गोद में जाकर बैठ गए है - Imtiaz Jaleel
CONGRATULATIONS SIR
मैं Rajasthan के मुख्यमंत्री Ashok Gehlot से पूछना चाहता हूं, कन्हैया लाल की मौत पर ₹50 लाख मुआवज़ा दिया गया तो फिर नसीर और जुनैद की मौत पर ₹15 लाख क्यों ?
क्या ये DISCRIMINATION नहीं है ? - Barrister Asaduddin Owaisi
राजस्थान में बैरिस्टर असदुद्दीन ओवैसी की तक़रीर का असर
वक्त की ज़मीन की नीलामी पर लगी रोक।
अल्लाह ओवेसी साहब की आपकी उम्र में बरकत अता फरमाए
🎂🎂🎂🎂
ाहनीय_कदम!
ऑल इंडिया मजलिस ए इत्तेहादुल मुस्लिमीन पार्टी के गुजरात के सदर जनाब #साबिर_भाई_काबलीवाला साहब के ताऊन से 2 जून से 11 जून तक मणिनगर रेलवे ग्राउंड, (जीम खाना) अहमदाबाद पर #एकता_नाइट_क्रिकेट_टूर्नामेंट का आयोजन किया गया है।
😊
MODASA AIMIM Aravalli
की तरफ से तमाम एहले वतन को EID MUBARAK
आवाज उठाने की ताकत नहीं है, तो आवाज उठाने वाले की ताकत बनो , वरना अगला नम्बर तुम्हारा होगा।
"Not scared to visit UP, jab pyaar kiya toh darna kya"
मुसलमान जब तक अपनी कयादत मजबूत नही बनाएगा तब यही होता रहेगा
मानो या न मानो सब शामिल हैं
उम्मते मुस्लिमा को रमजान मुबारक
💜❤️💙 माशा अल्लाह 💙❤️💜💚
વોર્ડ ન.8 ની અમનપાર્ક સોસાયટીમાં AIMIM ના કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી મુખ્ય માર્ગનું સી. સી. રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું.... AIMIM કોર્પોરેટર ફતમા બેન , જાહેદા બેન, બુરહાન સાહેબ અને લાલા ભાઈ વાયરમેન ની ગ્રાન્ટ માંથી રોડ નું કામ ચાલુ ..
राजस्थान के टपूकड़ा शहर में बैरिस्टर असदुद्दीन औवेसी साहब द्वारा पार्टी कार्यालय का उद्घाटन किया गया!💐
https://www.youtube.com/live/wVcLQitvuTA?feature=share
Live: बैरिस्टर असदुद्दीन ओवैसी टोंक विधानसभा, राजस्थान में संबोधित कर रहे हैं l Live: बैरिस्टर असदुद्दीन ओवैसी टोंक विधानसभा, राजस्थान में संबोधित कर रहे हैं l ...
8 तारीख को चांद टेकरी में होने वाले दावत ए इस्लामी के एक दिन के अजीमुश्शान इजतीमा की तैयारियां। दावत ए इस्लामी के जिम्मेदारान हजरात के साथ साथ AIMIM के कोर्पोरेटर लालाभाई वायरमेन और बुरहान चगन ने नगरपालिका सेनेटरी टीम के साथ मिलकर इजतीमा मैदान का सफाई काम शुरू करवाया।
हम लोग कोशिश कर रहे अपनी लीडरशिप के लिए,
अपनी आने वाली नस्लों के बेहतर मुस्तकबिल के लिए,
इसके लिए पूरी जिंदगी लगानी पड़ी तो लगाएंगे
इंशा अल्लाह
अल्लाह मजलिस के हर उमेदवार को कामयाब कर
आमीन
DATE :- 6 -11 -2022
शाम 7:00 बजे , मीरजापुर , अहमदाबाद
आज हैदराबाद के बैडलागुडा में इस्लामिक का संगे बुनियाद रखते हुए बैरिस्टर असदुद्दीन ओवैसी साहब,,
मूआशरे मैं नये लीडर पैदा करनेवाली जमात का नाम मजलिस है .
कर्नाटक निकाय चुनाव के लिए आज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब के पद यात्रा में उमड़ा जनसैलाब🪁🪁
સુકાબજાર વિસ્તારમાં ડીપી લાગવાની ખુશીમાં કોટાકડી ભાગોળ ના રહીશોએ ફૂલ હાર થી AIMIM ના કોર્પોરેટરો નું સન્માન કર્યું.... મહોલ્લામાં જલેબી વહેંચી ખુશીનો ઈજહાર કર્યો...
ઉલ્લેખનીય છે કે છેલ્લા 25 વર્ષો કરતા વધુ સમયથી વીજભાર થી પરેશાન લોકો ને AIMIM આવવાથી આશા બંધાઇ હતી... Aimim ના કોર્પોરેટરો એ જીત્યા પછી નગરના ઘણા બધા જરૂરિયાત વાળા વિસ્તારોમાં જી ઈ બી ના અધિકારીઓને સતત રજૂઆત કરી સ્ટેપ બાય સ્ટેપ ડિપી લગાવવાનું ચાલુ કરાવ્યું હતું...
કેટલાય તકસાધુઓ ડિપી ના લાગે તેની કોશિશો કરી ચૂક્યા હતા પરંતુ ઘણી મહેનતના અંતે ડિપી લાગતા નગરજનો એ રાહત નો શ્વાસ લીધો હતો અને લોકોએ AIMIM ના કોર્પોરેટરોની આ કામગીરી ને બિરદાવી હતી..
AIMIM Aravalli ,
जब टीपू जिंदा थे तब 'अंग्रेज' उनसे डरते थे, आज अंग्रेजों के 'गुलाम' उनसे डरते हैं :- असदुद्दीन ओवैसी
આજ રોજ મોડાસા ખાતે 15 મી ઓગષ્ટ 2021 75 માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી તેમા મોડાસા AIMIM નાં પ્રમુખ ગુલામઅહેમદ ખેરાડા સાહેબ નાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે સાથે મોડાસા ના તમામ કાઉન્સિલશ્રીઓ, હોદ્દેદારો સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Website
Address
Gujrat
Gujrat
pti | phd in leadership & management | Ex Spokesperson,& Ex Special Assistant to prime minister of Pakistan on political Comms. | RT # endorsement
Qurtuba Masjid, Islamic Centre, G. T Road Gujrat
Gujrat
Gujrat City Official Chapter of Jamaat E Islami Pakistan.